દુઃખ નું કારણ જરૂર આજ હશે કે તમે છેતરાયા છો, ફક્ત ચેહરાની સુંદરતા માં મોહ્યા હશો, ભીતરમાં ડોકીયો કરીજ નહીં શક્યા હો, પ્રભાવશાળી વ્યક્તિનો ચેહરો નહીં તેનું વ્યક્તિત્વ અને તેના ચેહરા પરનું તેજ બધું કહી દેતું હોય તે પ્રકાશ તેજ જે પ્રજ્વલીત હોય તે ભીતરનો પ્રભાવ હોય છે,
-જીંદગી ની લડાઈ ખુદ જાતેજ લડવી પડે. Hemant Pandya