કરૂં છું સવાલ ખુદને અને જવાબ પણ આપું છું ખુદને..
આમતો લાખોની ભીડ વચ્ચે ઉભો છું ..પણ સમજવા વાળાનો અભાવ છે.. કોઈ સમજવા વાળું કે સમજાવવા વાળું મળશે તો જરૂર વાત ચીત નો દોર શરૂ થશે નવેથી, નહીંતર ભીતર થી વાતો કરતો હું સોભી રહ્યો છું કેવો એકલો તન્હાઈ સાથે.
-hemant pandya