એક લાખ પચાસ હજારથી અધિક વયુઝ..
પાંસઠ હજારથી અધિક ડાઉનલોડ્સ..
એકસો સત્યાવીસ વાર્તા પ્રકરણ..
બત્રીસો સ્ટાર રેટિંગ...
માત્ર અગિયાર મહિનામાં...
સંપૂર્ણ રચનાની સૂચિ..
૧. ‘ક્લિનચીટ.’ પ્રથમ નવલકથા. ૨૬ એપ્રિલ- ૨૦૨૦
૨. ‘કહીં આગ ના લગ જાયે.’ બીજી નવલકથા- ૨૪ મે ૨૦૨૦
૩. ‘ઝીંદગી કા નામ દોસ્તી.’ નવલિકા- ૨૮ જુલાઈ ૨૦૨૦
૪. ‘લાલની રાણીનું આધારકાર્ડ.’ ત્રીજી નવલકથા- ૯ ઓગસ્ટ ૨૦૨૦
૫. ‘ હમેં તુમસે પ્યાર ઇતના.’ ચોથી નવલકથા- ૨૭ ઓગસ્ટ
૬. ‘મૃત્યુનું મધ્યાંતર.’- લઘુ નવલકથા- ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૦
૭. ‘લાલી લીલા.’ લઘુ નવલકથા- ૯ ડીસેમ્બર ૨૦૨૦
૮. ‘બડી બિંદી વાલી બંદી.’ લઘુ નવલકથા- ૧૦ જાન્યુઆરી ૨૦૨૧
૯. ‘ભાગ અલ્કા ભાગ.’ ટૂંકી વાર્તા- ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૧
૧૦.’ રેડ સિગ્નલ.’ ટૂંકી વાર્તા- ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૧
૧૧.' જીસ્મ કે લાખો રંગ ' પાંચમી નવલકથા-૧ માર્ચ ૨૦૨૧
આ...
પાંત્રીસોથી અધિક ફ્લોવર્સના અવિરત લોકચાહનાની જીત છે. .
અઢળક આભાર....