કોઈની જગ્યા કોઈને લેવી ગમે????
નાજ ગમે કેમ??? બરાબરને???
પણ આપણે પણ ખરા છીએ , આપણે આપણા વીષેજ વીચારીએ છીએ....કેમ ખરૂને???
દોસ્ત કોઈના રદયમા પડેલ ખાલીપો એક વાર પુરીને તો જુઓ...
ચોક્કસ શું ફીલીંગ આવે છે દેખજો..સાહેબ..?? લેવા કરતાં આપવાની જે ખુશી હોય છેને સાહેબ તે અનેરી હોય છે. અને કંઈ પણ આપનાર પછી મહોબત હોય કે સાથ ,જે આપે છે તેને પણ એટલોજ મળે છે. અને કોને ખબર ભગવાનનું શું પ્લાનીંગ હોય છે..
માટે દરેક ને કહું છું , દોસ્ત લેવા કરતાં આપવાની ભાવના જેનામાં હોય તેને ઠુકરાવવા પણ નહીં..
રાધે રાધે
-hemant pandya