નથી રહ્યું હવે આ જીવન કશા કામનું કે હવે બધું વ્યર્થ ભાસે છે..છે એકજ પ્રયાસ કે હું કોઈને કામ આવી શકું,કે કોઈની ખુશીનું હું કારણ બની શકું..
છે બધુંય આ જીવનમાં પણ જેની સાથે હતા ઓરતા જીવન જીવવાનાં એનથી આ ધરા પર, બસ જીવું છું એ માટે કે મૃત્યુના હાલ કોઈ સંજોગ નથી, અને કર્તવ્ય થી ભાગી કાયરતા ભર્યું કાર્ય થી મોતને ભેટવું મને શોભતું નથી.
-hemant pandya