શું તમને વિજ્ઞાન અને તેમાં આવતી વાતુઓ ગમે છે ? અગર હા , તો તમે Sir Albert Einstein ને પણ જાણતા જ હશો. હોઈ શકે છે કે તમને Sir Einstein અને તેમની વાતુઓ ગમતી પણ હોય. તો તમને તેમની biography series ( genius ) પણ જોવી જોઈએ. હું Sir Einstein નો બહુ મોટો ફેન છું અને મેં આ biography series જોઈ છે અને મને બહુ ગમી પણ છે.
આ biography series માં તમને Sir Albert Einstein ની માત્ર વિજ્ઞાન ની દુનિયા જ નહીં પણ તેમની personal life , તે કેવી રીતે વિચારે છે , તેમના struggl ( સંઘર્ષ ) જેવું ઘણું બધું આ biography series માં જોવા મળશે. તેથી જો તમને Sir Albert Einstein ગમતા હોય કે તમને તેમના વિશે વધુ જાણવું છે કે પછી તમને તેમના વિચારો જાણવા છે તો તમે આ biography series ( genius )જોઈ શકો છો. ( Sir Albert Einstein ની biography series જોવા મને નીચેની 👇ક્લિક કરો. in Google Drive અને પછી હિન્દી ના ઓપર્સન માં ક્લિક કરો )
https://drive.google.com/drive/mobile/folders/18Ol8Cx56Ev--3tbcANvgfJMuaYPgQmQk