Shailesh Joshi લિખિત નવલકથા "પ્રિય રાજ-હવામાં ઊડતીને જમીનથી જોડાયેલની પ્રેમકહાની" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/novels/25002/priy-raj-by-shailesh-joshi
સાહિત્ય પર ઊડતી નજર નાખવી, અને એને એકલીન થઈ, તલ્લીન થઈ, ઊંડાણ પૂર્વક વાંચવું, સમજવું અને જીવનમાં ઉતારવું,
આ બે માં એટલુંજ અંતર છે, જેટલુ અંતર...
રસ્તામાં ક્ષણ બે ક્ષણ ઉભા રહી,
પળવારમાં સ્પીડથી પસાર થઈ જતી ટ્રેનને જોવી, અને એજ ચાલુ ટ્રેનમાં બારી પાસે બેસી, બારી પર હાથની કોણી ટેકવી, અને એજ હાથ પર માથું રાખી, ખુલ્લી હવાની મજા માણતા રસ્તામાં આવતાં તમામ નજારાને મન ભરીને માણવા.