Shailesh Joshi લિખિત નવલકથા "પ્રિય રાજ-હવામાં ઊડતીને જમીનથી જોડાયેલની પ્રેમકહાની" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/novels/25002/priy-raj-by-shailesh-joshi
પાંચ મિત્રો, એટલાંજ પડોશી ને સો સગા.
સગા મળે વર્ષે પાંચવાર, મિત્રો મહીને પાંચવાર, ને પડોશી દિવસમાં પાંચવાર
સગા સાથે એક દિવસ, મિત્રો સાથે એક કલાક અને પડોશી સાથે એક મિનીટ હસી-મજાક.
જીવનમાં જેને-જેને આટલુ મળી રહે, અને આજીવન જળવાઈ રહે, એનું જીવન ધન્ય થઈ જાય.
આમાં લગભગ ક્યાંય એવો પૈસો ખર્ચવાનો નથી હોતો, છતાં
મોટેભાગે દરેક સબંધ બગડવાનું કારણ પૈસો હોય છે.