તમે કયારે એવુ સાંભળીયુ છેં કે ભારતમાં કોઈ મહિલાને ફાંસી અપાઈ હોય 🤔
કદાચ ક્યારેય નહિ સાંભળીયુ હોય
આમતો ફાંસી હંમેશા પુરુષોને મળતી હોય છેં પરંતુ ભારતના સીતેર વરસના ઇતિહાસ માં હવે આ પહેલીવાર આમ બનવા જઈ રહીયુ છેં કે આ મહિનાના અંતમાં અથવા કદાચ આવતા મહિનાની કોઈ પણ એક તારીખે એક મહિલાને ફાંસીના માંડવે ચડાવી દેવામાં આવશે
કારણકે તેના ઉપર સાત માણસોની કરેલી હત્યાનો ગુનોછેં
આ સ્ત્રી એક મુસલમાનછેં ને તે એક છોકરાને પ્રેમ કરતી હતી જે તેના ઘરના લોકોને મંજુર ના હતું આથી તે તેમજ તેના પ્રેમી મળીને પોતાનાજ માતા પિતા ને તેના ભાઈ બહેનોની હત્યા કરેલીછેં
આ ગુનો તેને 2010માં કરેલો હતો ને તેને આ ફાંસીની સજા હમણાં થોડાક મહિના પહેલા જ તેને કોર્ટે સંભળાવી હતી આમતો તે 2010 થીજ જેલમાં છેં પરંતુ તેને કાયમી કોઈ સજા કોર્ટે આપી ના હતી માટે હવે તે થોડાક દિવસોની મહેમાન છેં ત્યારબાદ તે ફાંસી ઉપર ચઢીને આ દુનિયા છોડીને ચાલી જશે
ભારતના રાષ્ટ્રપતિ એ પણ તેને કરેલ દયા ની અરજી નકારી કાઢી છેં કારણકે આ સ્ત્રી પ્રેમ ખાતર પોતાના ઘરના લોકોની હત્યા કરેલછેં માટે તેની ઉપર કોઈ જ દયા રાખી શકાય તેમ નથી એટલે કે તેની દયા કરવાની અરજીને રદબાતલ કરીછેં
પ્રેમને પામવા માટે પોતાના જ સગા ભાઈ બહેન તેમજ પોતાના જ સગા માબાપની હત્યા કરવી તે કોઈ નાનો સુનો ગુનો તો ના જ કહી શકાય
સત્ય મેવ જયતે 🙏