'ચાલ ને પ્રભુ....
છોડ બધાને..
તને જ પ્રપોઝ કરી દઉં..💓💓
પ્રેમ ની ચોપાટ બિછાવી દઉં ભક્તિ નો દાવ લગાવી દઉં.... ને.......
પાસાં પણ તારા પ્રભુ..
ને...... વારો પણ તારો
શરત.......અેટલી પ્રભુ......
તું જીતે તો....... હું સંપુર્ણ તારો....... હું જીતુ તો........ તું સંપૂર્ણ મારો
-Gaurang Doshi