❣️_મુજને જણાવ_❣️
તનમાં જોમ, જુસ્સો ને બળ છે, છતાં સમજાતું નથી મુજને કે, કરમમાં સળ ને આંખો એની નમ છે, લાગણી વધારે ને વાતો એની કમ છે, બહાર હાસ્ય દેખાય તો અંદર મૂંઝાયેલું મન છે , બહારથી નીલું વર્તન ને અંદર સૂકું રણ છે, હું તુજને પૂછું ભગવાન ! આ તારી કેવી ક્ષણ છે, જીવન એનું મુઠ્ઠીભર કણ, ને એજ પૂરું મણ છે...
😊
(અશોક_ચાવડા)
-Ashok Thakor_Anjan