"ક્રોધ નો ભાવ"
'હું જેટલો દુર તેટલો સારો'
હુ ક્રોધ છું, મારી જવાળાઓ બધાને બાળે છે. પરતું તેનું પરિણામ મારે ભોગવવું પડે છે.
ક્રોધ એક એવો હાની ભાવ છે કે જ્યારે તે ઉતપન્ન થાય છે ત્યારે તે બીજા વ્યક્તિમાં સારી રીતે દેખાઈ આવે છે પણ જયારે પોતાનામાં ઉતપન્ન થાય છે ત્યારે આપણે તેને નથી જોઈ શકતાં કે નથી ઓળખી શકતાં. કારણ કે જયારે ક્રોધ આવે છે ત્યારે તે બધી ઈન્દ્રીઓ પર કાબૂ મેળવી લે છે (All indriy was become a blind).
કારણ કે જયારે ક્રોધ આવે છે ત્યારે તે બધી ઈન્દ્રીઓ પર કાબૂ મેળવી લે છે (All indriy was become a blind). જ્યારે ક્રોધ આવે છે, ત્યારે તોફાન અને વિનાશ સર્જાય છે, આથી હંમેશા શાંત રહેવુ"
જેમ સમય વહી જાય અને ધનુષ પરથી તીર છુટી જાય પછી તેને પાછું નથી લાવી શકાતું. તે જે રીતે ક્રોધમાં બોલાયેલા કટુર શબ્દોને પાછા ખેચી નથી શકાતાં. આથી ઘણાનાં સબંધો તુટે છે અને ખુદ પોતાને હાની પહોંચે છે. મોટા મોટા ૠષિ મુનિઓ પણ તેનાથી દુર નથી રહી શક્યાં, તો આ મનુષ્ય કઈ રીતે દુર રહી શકે.
મનુષ્યમાં ક્રોધ આવે ત્યારે એકજ રક્ષા કવચ કામ આપે છે તે છે મૌન.
'મૌનમાં અદ્ભુત શક્તિ રહેલ છે'
Manoj Navadiya લિખિત વાર્તા "ક્રોધ નો ભાવ" માતૃભારતી પર ફ્રી માં વાંચો..
https://www.matrubharti.com/book/19905805/anger-bhava