જીવનનું મૂલ્યાંકન વ્યક્તિએ શુ પ્રાપ્ત કર્યું છે એને આધારે નહીં પણ શેનો ત્યાગ કર્યો છે એને આધારે કરી શકાય છે.જીવનમાં મેળવવા માટે ઘણુ બધુ હોય છે પણ જીવન જીવવા માટે એટલું જ પુરતું નથી હોતુ.જીવન જીવવા માટે કેટલીક વાર કઈક ગુમાવવું પણ પડે છે.કેટલીક બાબતો એવી હોય છે જેને જીવનમાં પ્રાપ્ત કરવી જરૂરી હોય છે જ્યારે કેટલીક બાબતો એવી હોય છે જેને ગુમાવવી પણ પડે છે.
-Rajeshwari Deladia