*એ તો કર્યા કરે ખેંચાખેંચ, આપણે તો ઢીલ દેવામાં જ માનીએ...*
*હોય મોટો ફીરકો કે ભલે લચ્છો, આપણે તો ગૂંચ ઉકેલવામાં જ માનીએ...*
*કઠ્ઠણ તલના લાડુમાં ક્યાં છે એટલી મીઠાશ..??*
*આપણે તો શબરીના બોર બનવામાં જ માનીએ...*
*સાહેબ.*
*એ તો પાયા કરે કાચ માંજાને, આપણે તો બધાની ગૂંચ ઉકેલવામાં જ માનીએ...*
*એ તો કાપ્યા કર સૌ ના પતંગો ભર દોરીએ, આપણે તો કોઇકની દોરીમાં લપેટાઈ જવામાં જ માનીએ...*
*🤷🏽♂️ આનંદમય, ઉત્તરાયણની હાર્દિક શુભેચ્છાઓ...*💐
-SADIKOT MUFADDAL 》 Mötäbhäï 《