બંધાઈ છું હું બંધન માં
સંસાર ના રીતિ રિવાજો માં
મુક્તતા થી ક્યારે ઉડીશ
એ ખબર નથી મને
બેતાબ છે એ તો
તુજ સંગ ઉડવું છે
છે દોર કોઈ ના હાથ માં
કેમ કરી ઉડવું મારે
આ દિલ ને કેમ મનાવું
તારું થઇ ચૂક્યું છે
ધડકન તારા નામ ની
"રાજલ" માં ધડકે છે....
-Rajeshwari Deladia