Shailesh Joshi લિખિત નવલકથા "પ્રિય રાજ-હવામાં ઊડતીને જમીનથી જોડાયેલની પ્રેમકહાની" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/novels/25002/priy-raj-by-shailesh-joshi
આપણા બાળપણમાં, મા-બાપ જેમ આપણી "સંભાળ"
******************************************
રાખે છે,
*******
બસ એટલીજ "સંભાળ"
*******************
જે સંતાન, એમના "ઘડપણમાં" રાખે,
****************************
તો એ દરેક મા-બાપ માટે, એમનું સંતાન "પારસ" થી ઓછું
*******************************************
નથી હોતું.
********
મારી આ વાર્તા " પ્રિય રાજ " માં, આવુજ કંઈક ઉજાગર થાય છે.