તારી કવિતાને પ્રેમથી દિલમાં સમાવી લીધી મેં...
ઉભરાતી હતી લાગણી હૈયામાંથી તારી પર ઢોળી દીધી મેં...
હૈયું તડપે છે તારી યાદ માં, હૃદયમાં તારા નામની રંગોળી પુરી દીધી મેં....
હતું કૅન્વાસ મારા જીવન નું કોરું લાગણી વરસાવી તેં
જિંદગી રંગીન કરી દીધી મેં...
તારા ગીતને મારા પ્રેમનું મધુર સંગીત બનાવી દીધું મેં...
જીવનમાં તારા પ્રેમનું તાલમય સંગીત રેલાવી દીધું "રાજલે...."
-Rajeshwari Deladia