Shailesh Joshi લિખિત નવલકથા "પ્રિય રાજ-હવામાં ઊડતીને જમીનથી જોડાયેલની પ્રેમકહાની" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/novels/25002/priy-raj-by-shailesh-joshi
કોઇપણ પ્રકારનો નશો,
મગજ સુધી પહોંચી જાય, અને પછી એ મગજ કહે એમ આપણે કરવું પડે,
તો એનું પરિણામ આપણા માટે, કે અન્ય માટે
નુકશાનકારકજ હોવાનું.
માટે, મગજને એટલું કંટ્રોલમાં રાખવું કે,
આપણે કહીએ, એમ એ કરે.
ખભા પરના બોજ કરતા, મગજનો બોજ
જલ્દી રાહ ભટકાવી, જીવન અટકાવી, વિચાર શુન્ય અને દિશાહીન કરી દે છે.