"એક ખતરનાક શોર હતો,
મૂંગા પ્રાણીઓ માટે આગનો કહેર આદમખોર હતો;
આપણા માટે તો દિવસ જેવો ૯ દિવસ હતો,
હજારો પ્રાણીઓ માટે તે દિ કાળી રાત સમાન હતો!"
ઓસ્ટ્રેલિયાના દાવાનળમાં મૃત્યુ પામેલ લાખો પ્રાણીઓને ભાવપૂર્વક શ્રધ્ધાંજલિ!
-જયરાજસિંહ ચાવડા
-Jayrajsinh Chavda