Shailesh Joshi લિખિત નવલકથા "પ્રિય રાજ-હવામાં ઊડતીને જમીનથી જોડાયેલની પ્રેમકહાની" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/novels/25002/priy-raj-by-shailesh-joshi
જીવનમાં પાછળ રહી જવાના, એકલા પડી જવાના, ને એને કારણે, પછતાવો થવાના અસંખ્ય કારણો માનું એક કોમન કારણ એ છે કે,
આપણે સામેના વ્યક્તીને જેવો જોઈએ છીએ, મળીએ છીએ, તેની બીજીજ ક્ષણે આપણે તેનાં વ્યક્તિત્વ વિશેની એક તરફી ધારણા બાંધી લઈએ છીએ.
ને લગભગ એમા આપણે, ખોટાજ ઠરીએ છીએ.
ને પછી ઘણીવાર, વાત " ક્યાંયની ક્યાંય પહોંચી જાય છે "
બસ આવુજ કંઇક, મારી આ વાર્તા " પ્રિય રાજ " માં છે.