છે આજે વર્ષનો છેલ્લો દિવસ
છેલ્લે કહી દઊ તમને thank you
I am incomplete without you
માંગુ છુ આપ સૌનો સાથ અને આશીર્વાદ
ક્યારેક મને પણ કરી લેજો યાદ
મળીશ આપને એજ ઉત્સાહ, અને લાગણી સાથે
વધીશું આગળ એકબીજાના સથવારે
જિંદગી છે અનંત,
કરીશું નવી શરુઆત
ખીલશે આજે એજ ચાંદ
પણ કાલે ઉગશે એક નવો સુરજ
માંગુ છુ ખુશિયો અને આપના માટે
કારણકે તમે important છો મારા માટે.
#priten 'screation#
Alpa,Priten,Vraj & Vipra,Kaivalya
અને
K.R. shah family વતી
આપનૉ પ્રિતેન 🙏🙏
-Priten K Shah