એક વાર પ્રભુ ના પગ માં પડેલા ફૂલોએ પ્રભુ ના કંઠે હાર બનેલા ફૂલો ને પૂછ્યું કે
*"તમે એવું તે કેવું પુણ્ય કર્યું કે તું કંઠે હાર બની સજે છે"*
હાર બનેલા ફૂલો એ જવાબ આપ્યો કે
*" રુદય માં સોય ના ઘા સહન કર્યા છે ત્યારે આ સુખ મળ્યું છે"*
🌺🌸 શુભ સવાર 🌸🌺
-Rupal Patel