Shailesh Joshi લિખિત નવલકથા "ચાલો ઠીઠીયા કાઢીએ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/novels/18629/chalo-thithiya-kadhia-by-shailesh-joshi
આજે થાકીને, કંટાળીને, સહન કરીને, જતુ કરીને, અસંખ્ય કડવા ઘૂંટ પીને
પણ
જે કાલે, આશા, હિંમત, પ્રેમ, લાગણી, ઉત્સાહ જાળવીને આગળ વધે છે,
તેજ સરળ, સાચોને સક્ષેસ સંસારી
★ સંસાર એક સાગર સફર છે, જેમાં દરેકની નાવ સફર પર નીકળી છે.
દરેકનો કિનારો, મંઝીલ - ત્યાં પહોંચવા માટેની ગતી - જ્ઞાન
અલગ-અલગ છે. પણ ધ્યેય એકજ છે.
હવે આમાં આપણે કોઈની કોપી મારવા જઈશું, કે
કોઈને નડવા રહીશું, તો
આપણોજ સમય બગડશે, ને આપણે ખોટા મુકામ પર પહોંચી જઈશું.
માટે, ગમે તેવા સંજોગોમાં પણ સ્વયમને ખુશ રાખવાનો પ્રયત્ન ન છોડીએ, ને હસતા રહીએ.
તો ચાલો, થોડા " ઠીઠીયા કાઢીએ "