1980ની સાલમાં આવેલી એક હિન્દી ફ્લિમ જેનું નામ "લવ સ્ટોરી" તેમાં હીરો હતો કુમાર ગૌરવ જે જુના જમાનાની ફલીમોના હીરો રાજેન્દ્ર કુમારનો છોકરો હતો તે ફ્લિમ ઘણી સુપર ડુપર ચાલી હતી
આજ તે હિરોઈન વિજેતા પંડિત એક ગરીબ પરિસ્થિતિમાં તેનું જીવન જીવેછેં તેને બે દીકરા પણછેં
સાંભળીયુછેં કે તે ઘરની ચીજો વેચીને પોતાનું ઘર ચલાવેછેં
આતો બહુ દુઃખદ સમાચાર કહેવાય!
ફ્લિમ દુનિયા જ કંઈક આવી હોયછે જે જીતી ગયા તે હીરો ને જે હારી ગયા તેની તો એક લાચાર જ જિંદગી!