હું તો કમફયુઝ હતો કોને અપવાનું કોને છોડૂ , બે આંખો મા કોણ આધી કોણ પાછી ...પણ આજે અંધ બની ગયો, એક મારો આત્મા એકનો હું આત્મા મને પ્રેમ કરે તેને કેમ કરી છોડું , અને એ એના પ્રેમને ના છોડે તો હું મારા પ્રેમ ને કેવી રીતે છોડું, કોઈએ જીવ આપી દીધો ,અને કોઈએ મારો જીવ લઈ લીધો.
ભુલ મારી સમજાતી નથી, મે કોઈનો જીવ લઈ લીધો કે પછી મે આત્મહત્યા કરી લીધી.
કોઈ સમજે કે કોઈને સમજાવું તે પહેલા સમયે કાળનું કામ કરી લીધું..
પણ પ્રેમની જીત થઈ , હું મરી ગયો પણ પ્રેમ જીવંત છે ,પણ સમયે નોખા કરી દીધા , રસ્તા અલગ કરી દીધા, પણ મારૂ મન તો જયા મારો પ્રેમ હશે ત્યાજ હશેને.મહાન તો બધા બની ગયા મારો પ્રેમ અને હું પણ, બધાયે પોતાની મહાનતાનો પરીચય આપ્યો, કોઈએ ખુદને મારી અમર બની ગયા કોઈ બીજાને મારી જીવી ગયું, અને કોઈ મોન બની બધું જોઈ રહ્યું, જીવનના આ ખેલમાં કોણ જીત્યું કોણ હાર્યું? બસ પ્રેમ જીત્યો જેણે સહન કર્યું , મારનાર ખુદ હારી ગયું મરી ગયું, સહન કરનાર હારીને પણ જીતી ગયું, કારણકે પ્રેમ વીના જીવન શક્ય નથી, શુષ્ટીનો વીકાસ પ્રેમ વીના સક્ય નથી..
ઓમ શાંતિ