વિચાર આવ્યો કે,
સરકાર ઓનલાઇન શિક્ષણ કરાવે જ છે
છોકરાનું તો,
હાથે હાથે છોકરા છોકરીના લગ્ન પણ ઓનલાઇન કરાવી આપતે તો સારું પડતે ?
થોડોક ખર્ચો બચી જતે,વધુમાં કન્યા પણ ઘરે આવી જાય.
આ તો જરા છાપામાં 100 લોકોની હાજરી જ કહી છે તો તમે વાંચવા બેઠા તો પૂછી લીધું.
-Gayatri Patel