(પરિવારની એક અંતિમ ઈચ્છા)
મધ્ય પ્રદેશના એક નાના ગામમાં એક ગરીબ પરિવાર રહેછે તેમને સરકાર તરફથી પહેલા ઘણો અન્યાય કદાચ થયો હશે તે શેનો થયો હશે તે આપણે જાણતા નથી પણ એક દિવસ આખા પરિવારે એક સાથે આપઘાત કરવાનું નક્કી કર્યું ને પછી તેઓ ગામની એક પાણીની ટાંકી ઉપર ચઢી ગયા ને પછી તેઓએ એક સાથે નીચે કૂદી પડવાનો મક્કમ નિર્ણય કર્યો પણ ના ગામ વાળાઓએ કોઈ તેમને બચાવવાં માટે સપોર્ટ આપ્યો કે ના કોઈ સરકારીઃ અધિકારી ત્યાં બચાવવાં આવ્યા! આમ તેઓ પુરા બે દિવસ આમ જ પાણીની ટાંકી ઉપર બેસી રહ્યા છેવટે તેઓ હારી થાકી ને એક સાથે મરવાનો પ્લાન કેન્સલ કરીને નીચે ઉતરી પડ્યા..
બધા આપણા નસીબના વાંક 🤭