બેઠી તી તને લખવા...,
શબ્દો લાગી ભૂલવા...
કલમ છે હાથમાં ને....,
ઘુટવાં લાગી મનમાં. .....
લઈ ફરુ તારી તસ્વીર આંખમાં..,
નાચી ઉઠી તાન મા ને તાન મા..
તારુ નામ લેતા લાગુ શરમાવવા...,
હૈયે ન રહે હાથમાં....
ખોવાઇ જાવ તારી યાદ માં...,
ચીત્ ન ચોટેં કામ માં....
Nilam_monik_vithlani