રાફેલ
ફ્રાન્સ દેશમાંથી ભારત સરકારે મંગાવેલા નવા લડાકુ યુદ્ધ વિમાન રાફેલ બે મહિના પહેલા કુલ પાંચ વિમાન ભારત આવી ચૂકયા હતા ને આજે બીજા ત્રણ વિમાન પણ ફ્રાન્સથી ભારત આવી ગયાછે એટલે કે ભારત ને અતિયાર સુધી કુલ આઠ વિમાનોની ડિલિવરી મળી ચુકી છે,
આમ ભારતે ફ્રાન્સને કુલ 36 વિમાન મંગાવવાનો ઓડૅર ફ્રાન્સ ને અપિયો હતો લગભગ 2024 સુધી આ દરેક વિમાન ભારત ને મળી જશે
જેથી ભારતની લસ્કરી તાકાત આ વિમાનો મળવાથી વધુ મજબૂત થશે.
(ફોટામાં બે વિમાનો દેખાય છે પણ કુલ ત્રણ વિમાનો ભારત આવી ગયા છે જે હાલ જામનગર એરપોર્ટ ઉપર મુકેલા છે ને કાલે તે અંબાલા એરપોર્ટ ઉપર જવા રવાના થશે જે ભારતનું લસ્કરી એરપોર્ટ છે.)