"""જીદ""" એક માનવમનની એવી માનસિક સ્થિતિ છે જો યોગ્ય કામ માટે શુદ્ધ હેતુથી કરવામાં આવે તો અશક્ય શબ્દની આગળ થી "અ" કાઢી નાખી દરેક વાત "શક્ય" બનાવી દે છે,
જ્યારે તે જ "જીદ" જો નકારત્મક દિશામાં કરવામાં આવે તો કેટલાય "સંબંધો અને વ્યવહારો" ને મંઝિલ સુધી પહોંચતા પહેલા જ દમ તોડાવી દે છે.
જીદમાં સર્જનાત્મકતા હોવી જોઈએ વિનાશકતા નહીં...!
-Parmar Mayur