Gujarati Quote in Jokes by #KRUNALQUOTES

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક #વિમાન ખરાબ હવામાનને કારણે ગોતા ખાવા લાગ્યુ,

વિમાનના પાયલોટે પોતાનો બધો અનુભવ અને કલાને
લગાવી પર્વતો વચ્ચેથી બચતા બચાવતા આડા તિરછા કટ મારીને #વિમાનને બચાવીને એયરપોર્ટ પર ઉતાર્યુ.

અહી લોકો દ્વારા તેનો ખૂબ સત્કાર કરવામાં આવ્યા અને પૂછવામાં આવ્યુ કે આવુ ટેલેંટ અને અનુભવ તેણે ક્યાથી મેળવ્યો ?

કસમથી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા.
જ્યારે તે બોલ્યો..

"પહેલા અમદાવાદ માં રીક્ષા ચલાવતો હતો...!"

Gujarati Jokes by #KRUNALQUOTES : 111588268
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now