જે સમજે હાસ્ય પાછળનું રુદન, કે સમજે રુદન ભીતરનું હાસ્ય, એવાં જન ખૂબ ઓછા મળે છે,
શબ્દો થી સૌ કોઈ સમજે, હાવભાવ થી ભાવના સમજનાર ખુબ ઓછા મળે છે,
ખુશીઓની મહેફીલમાં સૌ મળ્યા આપણે, ભીંતરની એકલતા માનનારા ખુબ ઓછા મળ્યા છે,
જો કોઈ મળે, હૈયાની ભાષાને સમજનાર, તો સમજો કે ઈશ્વર તરફથી વરદાન મળ્યા છે.
-Parmar Mayur