https://www.matrubharti.com/shaileshjoshi0106gma
જીંદગી નાટક, જેની સ્ક્રિપ્ટ...
જેમ ભજવાય તેમ લખાય છે.
આપણુ કિરદાર
જે સમયે જે રોલ અદા કરવાનો આવે, ત્યારેજ, બખૂબી નીભાવવાનો છે.
આપણો એક ખોટો ડાયલોગ કે એક ખોટી એન્ટ્રી...
આપણા ગ્રુપનાં દરેકને ડિસ્ટબ કરી નાંખે છે.
માટે
ક્યાં સમયે ઓન સ્ટેજ રહેવું, અને ક્યાં સમયે બેક સ્ટેજ એટલું સમજી લઈશું,
તો આપણને હિટ થતા કોઈ નહીં રોકિ શકે.