સુરતના જયસુખલાલ ગજેરાએ તાપી નદીમાં પડતું મુકીને પોતાના જીવનનો અંત આણ્યો...
જયસુખ ગજેરા રત્નકલાકાર સંઘના પ્રમુખ હતા જાણવા મળ્યું છે કે તેમની પાસે ઓફિસના ભાડાના પૈસા પણ ના હતા તેથી તે ઘણા દિવસોથી પરેશાન રહેતા હતા...બાકી તેમના કામ ઘણા લોકચર્ચિત હતા જયારે લોકડાઉન થયું ત્યારે તેમને ઘણા મજુરોને વતન મોકલવાની કામગીરી પણ કરી છે અથવા વતનથી પરત ફરેલ કોઇ કારીગરને ફરી કામ ના મળે તો તે તુરંત બીજે પણ કામ અપાવતા આવા લોકો માટે સારા કામ કરનારને જ ભગવાન કોઇ દુ:ખ આપે તો તે પછી માણસ શુ કરે! તેને પણ સામાન્ય માણસની જેમ જ કંઇક કરવુ પડતુ હોયછે
એક આપણી શ્રધ્ધાંજલી 🙏