હમણાં હમણાં અમિતાભ બચ્ચનને દોઢ કરોડની નવી મર્સીડીઝ કાર લીધી છે ત્યારે મિડિયામાં તેમની ઘણી આલોચના થઇ હતી...કે આટલી ઉમરે નવી કાર! ઘરે કેટલીય કારો હોવા છતાંય!
હવે મુકેશ અંબાણીએ ગઇકાલે એક નવી મર્સીડીઝ કાર લીધી છે જે ગમે તેવા બોમ્બ વિસ્ફોટમાં પણ તેની બોડીને કોઇ જ અસર થતી નથી, એકદમ સોલ્લીટ...આમતો તેમના કાફલામાં ઘણી બધી કારોછે તેમાં આ નવી કારનો પણ ઉમેરો થશે કંપનીએ ઓલરેડી તેમના ઘરે તેની ડિલિવરી પણ આપી દીધીછે
કિંમત!!! અરે હા ભાઇ કહુછુ આટલી તમને શાની ઉતાવળ!
લગભગ 10 કરોડની આસપાસ 😋