સરકાર ગરીબો માટે કંઇક ને કંઇક નવી યોજનાઓ લાવતી જ હોયછે કે કેમ કરીને ગરીબ વર્ગ ઉપર આવી શકે!
દિલ્હીની સરકારે એક એવી યોજના તૈયાર કરી છે કે જે લોકો રોડ રસ્તાઓ ઉપર મોટા થેલા લઇને કચરો વીનતા હોયછે તેમને માટે એક ખાસ નવતર યોજના મુકી છે
5 કિલો પ્લાસ્ટીકની સામે 2 કિલો ચોખા મફત!
પ્લાસ્ટીક કોઇપણ પ્રકારનું હોય..પણ તે ખરેખર પ્લાસ્ટીક હોવુ જોઇએ
આથી આખો દિવસ તાપમાં, વરસાદમાં, શિયાળાની ઠંડી રુતુમાં રખડતા આવા લોકોને આ યોજના ઘણી ફાયદાકારક જણાશે..તેનાથી બે કામ થશે એક તો કચરો ઓછો થશે ને એથી ગરીબોને બે ટંક સારી રીતે જમવાનું પણ મળશે.