apple એટલે સફરજન...શું!
અરે હું આ ખાવાના સફરજનની વાત નથી કરતો પરંતુ આજ ઇલેક્ટ્રોનિકની દુનિયામાં જેનુ નામ હાલ નંબર વન ઉપર છે તે એપલ કંપનીની વાત કરુછુ
તમને જાણીને નવાઈ લાગશે કે ચીનમાં ધમધમી રહેલી એપલની કુલ છ થી સાત અલગ અલગ કંપનીઓ ચીન છોડીને ભારત આવી રહીછે હવે તેનો બિઝનેસ ભારતમાં રહીને કરશે આમ તો દુનીયાની ઘણી બધી મોટી કંપનીઓ ચીન દેશમાંથી સ્થળાંતર કરી રહીછે તેમાં ઘણી બધી કંપનીઓ તો ઓલરેડી ભારતમાં આવી પણ ગઇ છે જયારે બીજી ઘણી બધી કંપનીઓ હાલ બિસ્તરા પાંટલા ભારત આવવા બાંધી રહીછે. આ બાબતે અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલીયા રશિયા જેવા ઘણા દેશોએ ભારતને પુરો સપોર્ટ પણ કર્યો છે.