ઉત્કૃષ્ટ
કોઈ પણ ક્ષેત્રમાં પહેલુ ડગલું માંડીએ અને એ ક્ષેત્રમાં જયાં સુધી રહીએ ત્યાં સુધી
ઉત્કૃષ્ટ પ્રદશન કરવાનું ધ્યેય રાખવું એ સ્વાભાવિક છે
પરંતુ
એ વાત ભુલવી ન જોઈએ કે
કોઈ પણ કલાકાર હોય
ખેલાડી હોય કે પછી બીજા કોઈ પણ ક્ષેત્રનાં અનુભવી
દરેક દાવમાં, દરેક ખેલમાં કે દરેક કાર્યમાં એક ધારી અને સતત સફળતા કોઈને મળતી નથી.
દરેક વખતે, દરેક પ્રયાસમાં હુંજ ઉત્કૃષ્ટ છું ની ખેવના હયાત ટેલેન્ટને,સ્વભાવને તેમજ જે લોકો માટે અત્યારે આદર્શ છીએ
ત્રણેમાં ઘટાડો કરી જતા દિવસે આપણને કમજોર બનાવે છે
#ઉત્કૃષ્ટ