વર્તન પરીવર્તન થાય આ કેવા સંબંધો, સદાય પ્રેમ આદર માન સન્માન જાળવનાર ની જો જાણે અજાણે પણ ભુંલ થાય , વ્હાલા વેરી બને અને એ સમયે વ્યવ્હાર બદલાય. પુંછું છું દરેક તમે દરેક ને આમાં તમારાં નક્કર સ્વાર્થ નો સંબંધ ન કહેવાય તો બીજું શું કહેવાય??
-hemant pandya