ઉતરાખંડના ભારતીય જનતા પાર્ટીના એક અધ્યક્ષે તેમને કોરોનાની રક્ષા માટે ગળામાં એક વિધીવાળું લોકેટ પહેર્યું હતું તેમને તેમના પહેરેલ લોકેટ ઉપર ઘણો જ વિશ્વાસ હતો કે મને કોરોના થાય જ નહી કારણકે આ લોકેટ તેના માટે જ છે!
તેથી આ નેતા એક વટ ને સાથે એક ખુશીથી જાહેરમાં ફરતા હતા
પણ હાલ એક સમાચાર એવુ જણાવે છે કે આ નેતાને કોરોના થઇ ગયો છે.
ઘણા લોકો આવી અણશ્રધામાં રહેતા હોયછે કે માતાજીનો મંત્રેલ દોરો, કે તેમના ફોટા સાથેનું કોઇ લોકીટ કે કોઇપણ એવી વિધી કરવાથી કોરોનાથી બચી શકાય છે પણ આ વાત બિલકુલ ખોટી છે આવુ કંઇજ નથી વાયરસ કોઇની આવી ચીજ જોતો નથી બસ તે તો નબળા માણસોને...જેવા કે
હાઇ લો બીપી, કિડની તકલીફ, ફેફસાંની તકલીફ જેવી બિમારીઓ વાળાને જલદી એટેક કરતો હોયછે.
દવાઓ જ કોરોનાનું મારણ છે.