નેહા મહેતા
તારક મહેતા કા ઊલટા ચશ્માંની એક એકટર જે બાર વરસથી સતત એક ધાર્યુ કામ કર્યા પછી તે પોતે તેની મરજીથી આ શોને છેલ્લી સલામ કરેછે
આજે તેને તેના આ શોના દરેક સભ્યોનો, નિર્માતા, નિર્દેશક, તેમજ સેટના દરેક સભ્યોનો આભાર માણ્યો હતો તેમજ તેના દરેક પ્રિય પ્રેક્ષકોનો પણ આભાર માન્યો હતો...
બાય બાય તારક મહેતા કા ઊલટા ચશ્માં 👈