જર્મની દેશનો આ શખ્સ નામે સૈન્ડ્રો તેની બોડીમાં જાતજાતના ફેરફાર કરવા માટે જાણીતો છે
હમણાં હમણાં તેને પોતાના બે કાન કપાવી નાખ્યા છે પહેલા તેને પોતાની જીભ ઉભી કપાવી નાખી હતી!
તેને આમ કરવાથી ઘણી મજા આવેછે તે કહેછે કે દરેકે પોતાની બોડીમાં થોડાઘણા ફેરફાર તો કરવા જ જોઈએ
આ વિચિત્ર મગજ ધરાવતો માણસ હવે જોઇએ કે તે બીજુ શું કપાવી રહ્યો છે! યુરોપ દેશોમાં આવા માણસોનો જોટો નથી જાત જાતનું પોતાના શરીરના અંગોમાં ફેરફાર કર્યા કરેછે
આફ્રિકામાં એક મસાઇ કરીને જાતીછે તે કાનની બુટ્ટી એટલી વજનદાર પહેરે છે કે તેમનો આખો કાન ખેંચાઈને ખભા સુધી આવી જાયછે. તેમજ નાકની વચ્ચે પણ કાનુ પાડીને મોટી મોટી કળીઓ ( નથની) પહેરતા હોયછે.
ઉપર ફોટાવાળા શખ્સે પોતાના કાન બરણીમાં સાચવી રાખ્યા છે.