ઈડરમાં આજે એક જૈન સાધુની પોલીસે ધરપકડ કરી હતી
કારણકે ત્યાની એક મહીલાએ પોલીસ સ્ટેશને તેને એક કંમ્પલેન લખાવી હતી કે ફલાણા જૈન સાધુએ મને ફોસલાવીને તેમના જ એક પૂજાના રુમમાં લઇ ગયા પછી તેમને મારી ઇચ્છા વિરુધ્ધ બળાત્કાર કર્યો છે
આથી મહીલાની આ ફરિયાદ ને આધારે પોલીસે જૈન સાધુની તાત્કાલીક ધરપકડ કરીને બાકીની તપાસ તેજ કરી છે.
બધા જ સાધુ એક સરખા...પછી તે કોઇપણ સાધુ કોઇપણ ધર્મના હોય...