સુશાંત રાજપુતની આત્મહત્યા પાછળ તેના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે
જયારે સુશાંતની ડેડ બોડી પોસ્ટમાર્ટમ માટે એક હોસ્પીટલમાં લઇ જવામાં આવી તે જાણીને રીયા ચક્રવતી તેના ફેમીલીને પણ સાથે હોસ્પીટલમાં જોવા લઇ ગઇ હતી પણ ત્યા પહોંચ્યા પછી હોસ્પીટલનો સ્ટાફ તેને સુષાન્તનું મોંઢું બતાવતો ના હતો પણ એક કરની સેનાના એક નેતા ત્યા હાજર હતા તો તેમના કહેવાથી પછી સ્ટાફે સુશાંતના મોઢાં ઉપરનું કાપડ હટાવ્યુ ત્યારે સુષાંન્તનો ચહેરો જોઇને, રિયાએ પોતાનો હાથ સુશાંતની છાતી ઉપર મુકીને તે માત્ર એટલુ જ બોલી કે...
Sorry babu...બસ.
તો આનો અર્થ શું સમજવો! કેમ રિયા આગળ સોરી બોલી! કેમ તેને વધુ દુ:ખ ના થયું! કેમ જરાપણ રડી નહી!
આવા અનેક સવાલો લોકોમાં ચર્ચાઇ રહ્યાછે જોઇએ હવે સી બી આઇ આ સોરી બાબુનો શો અર્થ વિચારેછે!