લગ જા ગલે નો ત્રીજો ભાગ આવી ગયો છે. આપણે આગળના ભાગમાં જોયું કે નિયતિ તન્મય સાથે જ આગળ કામ કરવાનું નક્કી કરે છે, પણ કોરોના ના લોકડાઉન ને કારણે એમનું કામ અટકી જાય છે. ત્યાં જ project ઘણો જરુરી પણ હોવાથી તન્મય નિયતિ ને પોતાની સાથે રહેવા નું કહે છે. હવે આ ભાગમાં નિયતી શું કરે છે? એ જાણવા આતુર હશો તો જલ્દી નીચેની લિંક પર જઈ વાર્તા ડાઉનલોડ કરી વાંચો અને તમારો અભિપ્રાય આપતા રહો. તમને આ ભાગ માં સૌથી સારું શું ગમ્યું એ કહેવાનું ભૂલતા નહીં.
Ajay Nhavi લિખિત વાર્તા "લગ જા ગલે - 3" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19893579/lag-ja-gale-3