કોઈપણ વ્યક્તિ ની કે કોઈ ભી ની પરીસ્થીતી સાથે ગમે તેટલી તમારા મનથી તમે ચાલાકી કરી લ્યો.તમે તો રમનાર છો. રમાડનાર તો કુદરત છે. કુદરત જે દિવસથી તમને રમાડવા મડશે ને. તે જ દિવસથી તમારી પરિસ્થિતિ બદલાઈ જશે અને તમારું વ્યક્તિત્વ સમાજ માંથી ખોવાય જશે.... એક ✍️
#ચાલાકી