કૃષ્ણ કનૈયો છે જેનું નામ, ગોકુળ છે જેમનું રૂડું ધામ, એવા સૌના માનીતા, પ્રેમના પ્રતીક, ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ !!!
*કૃષ્ણ જન્માષ્ટમીની આપને તથા આપના પરિવારને હાર્દીક શુભકામનાઓ !!! 🎉🎊*
🧁🎂🧁🎂🧁🎂🧁🎂🧁
*નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી,*
*હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી...*
🥳🎂🥳🎂🥳🎂🥳🎂🥳