*કંસ શિશુપાલ કૌરવ ને જાદવો*
*ભીષ્મ ને દ્રોણ જમરાજ જેવા...*
*એ..સહુ નો ફેંસલો એકસાથે..કર્યો*
*કહો ...એ કૃષ્ણ કેવા*
કંસ...શિશુપાલ...વગેરે .
ને મારવા ભગવાનને અલગ અલગ જન્મ લેવો પડે...તેવા *સમર્થ યોદ્ધાઓ ને કુરુક્ષેત્ર નાં રણ મેદાને એક સાથે ભેગા કરી અધર્મ નો સંહાર કરી ધર્મ ની ધજા ફરકાવનાર ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ* ની સહુ ને શુભ કામનાઓ....
🙏🚩🚩🚩