ચોથા માણસ નો જવાબ વાંચજો.
*ચાર વ્યક્તિ* ઓ ને જુગાર રમવાના આરોપ માં અદાલત સમક્ષ રજુ કરવામાં આવ્યા
પહેલો વ્યક્તિ: જજ સાહેબ હુ તો *રેલવે સ્ટેશન* માં હતો સબૂત તરીકે હુ ટિકિટ બતાવી શકૂ
બીજો વ્યક્તિ: જજ સાહેબ મને *તાવ આવ્યો હતો* મારી પાસે ડૉ નુ સર્ટિફિકેટ પણ છે
ત્રીજો વ્યક્તિ: હુ તો જુગાર રમતો ય નહિ મને *રમતા પણ નઇ આવડતુ* પૂછી જોવો ગામ વાળા ઓ ને..
ચોથો વ્યક્તિ *ચૂપચાપ* ઊભો હતો તો જજ સાહેબે પૂછ્યું: તારે કંઈ કેહવું છે
ચોથો વ્યક્તિ: હુ *એકલો જુગાર કઇ રીતે રમી શકુ*...?????
😊😛😝😋
*Happy #Satam # Atham #*