કર્મ# કર્મણેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. મા કર્મ ફલહેતુભૂરમા તે સંગોડસ્તવ કર્મણી. તારાે કર્મ કરવામાં જ અધિકાર છે, એના ફળાેમાં કદીયે નહીં; માટે તુ કર્મોના હેતુ થા મા; અર્થાત ફલનીઅપેક્ષ રહિત થઈને કર્તવ્યબુદ્ધિથી કર્મ કર તથા તારી કર્મ ન કરવામાં પણ અાસક્તિ ન થાઓ.